• શનિવાર, 11 એપ્રિલ, 2026

કલાકારોના ફેવરેટ પાળેલા પ્રાણીઓ

પાલતુ પ્રાણી માત્ર સાથી નહીં પરિવાર અને બિનશરતી પ્રેમ આપનારા હોય છે. આથઈ જ 11મી એપ્રિલે નેસનલ પેટ ડેની ઉજવણી કરાય છે. ટીવી અને ફિલ્મના  મોટા ભાગના સેલિબ્રિટી કલાકારો પાલતુ પ્રાણી ધરાવે છે. નેશનલ પેટ ડે નિમિત્તે એન્ડ.....