• મંગળવાર, 14 એપ્રિલ, 2026

ઈરાન-અમેરિકા વચ્ચે સમાધાન ન થતાં સોના-ચાંદી નરમ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 13 : અમેરિકા અને ઇરાન વચ્ચે ગયા સપ્તાહના અંતે થયેલી વાતચીતનો દોર નિષ્ફળ જવાથી મધ્ય પૂર્વમાં વ્યાપક સંઘર્ષની નવી આશંકાઓને કારણે ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો, ફુગાવાની ચિંતા વધી અને આ વર્ષે.....