શિવાજી પાર્કમાં અંતિમ દર્શને નેતાઓ, સંગીતકારો, ફિલ્મ સીતારા ઉમટયા
મુંબઈ, તા. 13 : આઠ દાયકાથી દુનિયાના કરોડો સંગીત રસિકોના દિલ ઉપર રાજ કરનારાં સુપ્રસિદ્ધ પાર્શ્વગાયિકા આશા ભોસલેને આજે મુંબઈમાં હજારો લોકોએ ભીની આંખે અંતિમ વિદાય આપી હતી. રવિવારે 92 વર્ષની જૈફ....