• મંગળવાર, 14 એપ્રિલ, 2026

મધની એમઈપીની મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.13 : સરકારે કુદરતી મધની એમઈપી મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસની મુદત 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવી છે. અગાઉ જાન્યુઆરીમાં સરકારે આ મુદત 31 માર્ચ 2026 સુધી લંબાવી હતી. ડીજીએફટીએ આ....