• બુધવાર, 15 એપ્રિલ, 2026

બેન્જો વગાડવાની જૂની અદાવતમાં મિત્રે જ મિત્રની હત્યા કરી, છની ધરપકડ

મુંબઈ, તા. 14 : દાદરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. જૂની અદાવતને લીધે એક યુવકની તેની પત્નીની નજર સામે જ બેરહેમીથી મારમારીને હત્યા કરવામાં આવી છે. દાદર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ