• બુધવાર, 15 એપ્રિલ, 2026

ત્ર્યંબકેશ્વરમાં રૂપિયા લઈ તત્કાળ દર્શનના કૌભાંડમાં ટ્રસ્ટીની ધરપકડ

શ્રદ્ધાળુઓ પાસેથી વીઆઈપી દર્શનના નામે ત્રણ હજાર રૂપિયા પડાવાયા

નાસિક, તા. 14 : મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વરમાં દેવાધિદેવ મહાદેવના તત્કાળ દર્શન માટે શ્રદ્ધાળુઓ પાસેથી વીઆઈપી દર્શનની પહોંચ આપ્યા વગર જ માથાદીઠ ત્રણ હજાર રૂપિયા ઉઘરાવનારા એજન્ટ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ