• ગુરુવાર, 18 જુલાઈ, 2024

જીએસટીમાં રાહત : સરકારના સકારાત્મક વિચાર દર્શાવે છે-વેપારને વેગ મળશે

મુંબઈ, તા. 24 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જીએસટીમાં કરાયેલી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કેન્દ્રીય સરકાર અને જીએસટી કાઉન્સિલના વેપાર કરવામાં અને વેપારની દિશામાં એક મોટું સકારાત્મક પગલું હોવાની વાત.....