• ગુરુવાર, 18 જુલાઈ, 2024

દરેકને ઘર આપનાર `મ્હાડા' હાઉસિંગને લૉટરી લાગી

જરૂરિયાતમંદ રહેવાસીઓને આપવા મ્હાડાને મળશે 700 ઘર

મુંબઈ, તા. 9 : `મ્હાડા' દ્વારા લૉટરીના માધ્યમથી બજારભાવ કરતાં ઓછા ભાવે અને પરવડે તેવા દરે ઈચ્છુકોને ઘર ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. લોકો `મ્હાડા'ની લૉટરીની રાહ જોતા હોય છે, પરંતુ `મ્હાડા'ને હવે લૉટરી લાગી છે. શિવશાહી પુનર્વસન પ્રકલ્પ હેઠળ ઉપનગરમાંનાં 700 ઘર `મ્હાડા'ને મળવાનાં છે. કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદ રહેવાસીઓને આપી શકાય.....