• બુધવાર, 12 નવેમ્બર, 2025

આદમખોર દીપડો પકડાયો

ત્રણ વ્યક્તિઓનાં મોત માટે જવાબદારને અન્ય સ્થળે ખસેડાશે

મુંબઈ, તા. 4 : પુણે જિલ્લાના શિરૂર તાલુકમાં ત્રણ વ્યકિતઓનાં મૃત્યુ માટે જવાબદાર દિપડાને પકડવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના વન પ્રધાન ગણેશ નાઈકે કહ્યું હતું કે, તાજેતરમાં જ આ આદમખોર દિપડાને ઠાર મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પકડવામાં આવેલા આ દિપડાને હવે અન્ય સ્થળે છોડી મૂકવામાં…..