• બુધવાર, 12 નવેમ્બર, 2025

મગફળીની ખરીદીમાં વિલંબ ખેડૂતોને આર્થિક નુકસાન કરશે

ટેકાના ભાવે ખરીદીની રાહ જોવાને બદલે ભાવ તફાવત ચૂકવવો જોઈએ : સોમા

રાજકોટ, તા. 4 : ગુજરાતભરમાં માવઠાંને લીધે મગફળીના પાકને ભારેખમ નુકસાન થયું છે. ગુણવત્તાની સાથે પુરવઠાને પણ નુકસાની ગઇ છે. ઉત્પાદનના અંદાજો અગાઉ ઉજળા હતા પણ હવે પાક ઓછો આવશે એવી ગણતરી મંડાવા લાગી છે. બગાડના પ્રમાણને રૂબરૂ જોવા મળતું ન હોવાથી અત્યારે વેપાર અટકી…..