રીઢા ગુનેગારોને પોલીસ છાવરતી હોવાનું જણાઈ આવ્યું
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા. 9
: પોલીસ રીઢા ગુનેગારને ક્યારેક છાવરતી હોવાની સાથે તેમને જેલ કે કસ્ટડીની અંદર તમામ
પ્રકારની સુવિધા પૂરી પાડતી હોવાના આરોપ અવારનવાર થાય છે. આવી જ એક ઘટના મીરા રોડના
કાણકિયા પોલીસ સ્ટેશનમાં બની છે, જેમાં નશીલા પદાર્થની હેરાફેરી કરવાના આરોપસર ધરપકડ
કરવામાં આવેલા પાંચ આરોપીઓએ પોલીસ….