મુંબઈ, તા. 11 (પીટીઆઈ) :મહારાષ્ટ્રમાં નવા ફોજદારી કાયદા હેઠળટેક્નૉલૅજી આધારિત કાનૂની પ્રક્રિયા થઈ રહી છે. કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રામિંગ શરૂ કર્યાના મહિનાઓ પછી, બૉમ્બે હાઈકોર્ટે હવે એક નોટિસ જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટ્રામિંગ પ્રિસાઈડિંગ ન્યાયાધીશની સંમતિને આધીન રહેશે. ન્યાયાધીશ એ નિયુક્ત અધિકારી છે જેમને…..