મુંબઈ, તા. 11 : બોરીવલીસ્થિત સંજય ગાંધી નેશનલ પાર્કમાં પર્યટકો વહેલી તકે લાયન સફારી અને મિની ટ્રેનનો આનંદ માણી શકશે. પર્યટકો માટે પાર્કમાં અન્ય સુવિધાઓ પણ વધારવામાં આવી રહી છે. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન અને ભાજપના સાંસદ પીયૂષ ગોયલે નેશનલ પાર્કના વિકાસ કાર્યોને ગતિ આપવા પર્યાવરણ વિભાગ સાથે….