• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ડિજિટલ અરેસ્ટમાં સિનિયર સિટિઝને રૂા. 53 લાખ ગુમાવ્યા

કાયદાના અધિકારી હોવાને નામે ગઠિયાઓએ છેતર્યા

મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : ડિજિટલ અરેસ્ટ સહિત સાયબર કૌભાંડના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, દક્ષિણ મુંબઈના 60 વર્ષીય વેપારીને સાયબર ગઠિયાઓએરાતોરાત ડિજિટલ અરેસ્ટ કર્યા અને રૂા. 53 લાખની છેતરપિંડી કરી હતી. ગઠિયાઓએ પોતાને કાયદા અમલીકરણ એજન્સીઓના…..