• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

બાબા સિદ્દીકી હત્યાકેસમાં હાઈ કોર્ટે પોલીસ પાસે જવાબ માગ્યો

પત્ની શહેઝીને એસઆઈટી તપાસની માગણી કરી

મુંબઈ, તા. 11 (પીટીઆઈ): બાબા સિદ્દીકીની હત્યાની એસઆઈટી તપાસની માગણી કરતી અરજી પર બૉમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસ પાસે જવાબ માગ્યો છે. ગયા વર્ષે અૉક્ટોબરમાં ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીની પત્ની શહેઝીન સિદ્દીકીએ હત્યાની એસઆઈટી તપાસ કરવાની માગણી કરી…..