મુંબઈ, તા. 12: દલાલ સ્ટ્રીટના`િબગ બુલ' તરીકે જાણીતા સ્ટોક બ્રોકરહર્ષદ મહેતાની જુહુમાં દરિયાકિનારે આવેલી મિલકતની ફરી એકવાર હરાજી થવાની છે. છેતરપિંડીના કેસમાં દોષિત મહેતાના એક એપાર્ટમેન્ટને ખાસ અદાલતે ફરી એકવાર હરાજી માટે મૂક્યું છે. 1150 ચોરસ ફૂટ સુપર બિલ્ટ-અપ એરિયા ધરાવતો આ ફ્લૅટ જુહુના…..