• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

મહારાષ્ટ્રમાં આજે 1.07 કરોડ મતદારો કરશે 288 નગરાધ્યક્ષો; 6859 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

13,355 મતદાન કેન્દ્રોમાં 66 હજાર કર્મચારીઓ તહેનાત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં 242 નગર પરિષદ અને 46 નગર પંચાયત માટે આવતીકાલે થનારા મતદાનમાં 1.07 કરોડ મતદારો, 6859 મતદારો અને 288 નગરાધ્યક્ષોના રાજકીય ભાવિનો ફેંસલો કરશે. આ હેતુસર 13,355 મતદાન કેન્દ્રોમાં 66 હજાર કરતાં પણ વધારે કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા…..

ઇ-પેપરના નવા શુલ્ક