મુંબઈ, તા. 1 : ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ ડિઝાઈન અને નિર્માણમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક મોટું સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. નીલગિરિ ક્લાસ (પ્રોજેક્ટ 17એ)નું ચોથું જહાજ, `તારાગિરિ' (યાર્ડ 12,653) મુંબઈ ખાતે નૌકાદળને સુપરત કરવામાં આવ્યું છે. આ જહાજ મઝગાંવ ડોક શિપબિલ્ડિંગ લિમિટેડ દ્વારા તૈયાર…..