મુંબઈ, તા. 24 : નાલાસોપારા (પૂર્વ)માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ટાંકી રોડ પર આવેલી એક ચાલમાં રહેતા માનસિક રીતે અસ્થિર યુવકે નજીવા વિવાદમાં પોતાની સગી બહેનની કોયતાના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી......