• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

કૅરેબિયન કેલીપ્સોનો ઝિમ્બાબ્વેને ઝટકો

વિક્રમોની વણજાર વચ્ચે સુપર એઇટ મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝની વાનખેડેમાં વનસાઇડ વિન

આશિષ ભીન્ડે તરફથી

મુંબઈ, તા. 23 : મુંબઈ કા કિંગ કૌન? વેસ્ટ ઇન્ડિઝ, કેમ કે ટી-20 વર્લ્ડ કપની વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચેય મૅચોમાં વેસ્ટ ઇન્ડિઝે પોતાનો પાવર દેખાડ્યો છે. એમાંય આ વખતે તો પ્રથમ બે લીગ મૅચ બાદ સુપર એઇટની પહેલી મૅચમાં વિક્રમોની વણજાર સાથે ગ્રુપમાંની અન્ય ટીમો માટે ચિંતા સર્જી નાખી....