• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

પહેલી એપ્રિલથી ફાસ્ટેગ-યુપીઆઇ જ ચાલશે

નેશનલ હાઇવે ટોલ પ્લાઝાએ કૅશ પેમેન્ટ બંધ

નવી દિલ્હી, તા. 23 : હાઇવે ઓથોરિટી પહેલી એપ્રિલથી હાઇવે ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીની પ્રથા સંપૂર્ણ બંધ કરવાની વિચારણા કરી કરી રહી છે. તેનાથી વાહન ચાલકોએ ટોલ ચુકવણી માટે ફક્ત ફાસ્ટેગ-યુપીઆઇ જેવા ડિજીટલ માધ્યમોનો ઉપયોગ કરવો પડશે અને ટોલ પ્લાઝા સંપૂર્ણપણે કેશલેસ બને તેવી શક્યતા.....