વિવિધ ક્ષેત્રની નીતિને લીધે ચાર વર્ષમાં રૂા. 70.5 લાખ કરોડ જેટલું મૂડીરોકાણ આવશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
23 : વર્ષ 2047 સુધીમાં `િવકસિત મહારાષ્ટ્ર'ના વિઝનના લક્ષ્યને હાંસલ કરવા રાજ્યપાલ
આચાર્ય દેવવ્રતએ આર્થિક વિકાસ, માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ અને સમાજ કલ્યાણની મહત્ત્વાકાંક્ષી
રૂપરેખા રજૂ કરી છે. અંદાજપત્ર અધિવેશનના પ્રથમ દિવસે વિધાનગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતાં
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ....