• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

રશિયાની રાજધાનીમાં યુક્રેનનો ડ્રૉન હુમલો

નવી દિલ્હી, તા. 23 : રશિયાની રાજધાની મોસ્કો ઉપર યુક્રેન દ્વારા મોટો ડ્રોન હુમલો બોલાવવામાં આવ્યો હતો. રશિયાની વાયુ રક્ષા સેનાએ એક કલાકની અંદર 11 યુક્રેની ડ્રોનને નષ્ટ કરી નાખ્યા હોવાનું જણાવ્યું હતું અને મોસ્કોનાં ચારેય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરી નાખવામાં આવ્યા હતાં. રશિયાની નાગરિક ઉડ્ડયન એજન્સીએ એક....