• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

ગોલ્ડ લોન આપતી કંપનીઓમાં સ્પર્ધા વધતાં નફો ઘટી રહ્યો છે

નફાગાળો બચાવવા નૂતન પ્રયોગો કરવાની ફરજ પડી

મુંબઈ, તા. 22 : સ્પર્ધામાં વધારો અને નફા ગાળો તીવ્ર ઘટવાને કારણે ગોલ્ડ લોન કંપનીઓ નફાક્ષમતાને જાળવી રાખવા માટે ગ્રાહકોને આકર્ષવા અનેક અસામાન્ય યુક્તિઓ અપનાવી રહી છે. ઉદાહરણ તરીકે, મુથૂટ ફાઇનાન્સ જેવી કંપનીઓએ ગ્રાહકોને જાળવી રાખવા માટે નાણાં વર્ષ 2026 માટે ફોર્સક્લોઝરને અટકાવી દીધા….