• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

`રેલવે તંત્ર રિઝર્વેશનમાં વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા આપે'

વરિષ્ઠ નાગરિક જયરશ્મી સંઘવીએ કરી માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : રેલવે તંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકોને ટિકિટોના આરક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવતી નથી. રેલવે તંત્રએ આ બાબત સંબંધિત ખાતાને યોગ્ય આદેશ આપવા જોઈએ એવી માગણી વરિષ્ઠ નાગરિક જયરશ્મી સંઘવીએ કરી છે. પેડર રોડમાં રહેતાં 79 વર્ષીય જયરશ્મી સંઘવીએ જણાવ્યું હતું કે, મેં ગત 11મી જાન્યુઆરીએ….