• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

લવિંગની આવક ઘટતાં ભાવ ઊંચકાયા

સ્મિતા જાની તરફથી

મુંબઈ, તા. 22 : લવિંગમાં આવક ખોરવાતાં બજાર વધી છે અને હજી પણ ભાવ વધી રહ્યા છે. લવિંગના ઉત્પાદક મથક માડાગાસ્કરનો પુરવઠો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી આવતો હોય છે. ત્યાં 11 દિવસ અગાઉ વાવાઝોડું આવતાં શિપરોએ કામકાજ બંધ કર્યું તેથી માલ અટવાયા છે. જોકે માલ ગોડાઉનમાં હોવાથી ખાસ નુકસાન થયું….