મુંબઈ, તા. 22 : સાયનમાં આવેલી માતા લક્ષ્મી હૉસ્પિટલમાં આજે લાયન તારાચંદ બાપા હૉસ્પિટલ ઍનેક્સ અને સતીશ ચોકસી કૅન્સર કૅર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. રોટરી ક્લબ અૉફ ક્વિન્સ નેકલેસ, મુંબઈના સહયોગથી બનાવવા આવેલી હૉસ્પિટલનું ઉદ્ઘાટન સાયન પૂર્વના તામિલ સંઘમ હૉલ નજીકના પ્લૉટ….