• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

ટ્રેડ ડીલને આખરી ઓપ આપવા માટેની બેઠક પાછી ઠેલાઈ

નવી દિલ્હી, તા. 22 : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીને આખરી ઓપ આપવા માટે આવતીકાલથી વોશિંગ્ટનમાં વાટાઘાટકારોની બેઠક મળવાની હતી પણ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા ટેરિફના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને ત્યારબાદ નવેસરથી નાખવામાં આવેલા 15 ટકા ટેરિફના….