મગફળી અને મકાઈના ક્ષેત્રફળમાં નોંધપાત્ર ઉછાળો
નવી દિલ્હી, તા.
22 : દેશમાં ઉનાળુ (ઝૈદ) પાકોના વાવેતરની શરૂઆત પ્રોત્સાહક રહી છે. મગફળી અને મકાઈના
વાવેતરમાં થયેલા વધારાને કારણે ચાલુ સિઝનમાં કુલ વાવેતર વિસ્તાર ગત વર્ષના સમાન ગાળાની
સરખામણીએ આગળ નીકળી ગયો છે. કૃષિ મંત્રાલયના તાજેતરના આંકડા દર્શાવે છે કે કઠોળના વાવેતરમાં
થોડો વધારો થયો….