અમદાવાદમાં સુપર-8 રાઉન્ડમાં ટીમ ઇન્ડિયા સામે આફ્રિકાનો 76 રને વિજય
અમદાવાદ તા.22:
ટી-20 વિશ્વ કપમાં ટીમ ઇન્ડિયાના સતત 12 મેચથી ચાલ્યા આવતા વિજયરથ પર દ. આફ્રિકાએ લગામ
કસી છે. સુપર-8 રાઉન્ડના આજના મેચમાં ભારત સામે દ. આફ્રિકાનો 76 રને શાનદાર વિજય થયો
હતો. આથી ભારતીય ટીમની 2024થી ચાલી રહેલ વિશ્વ કપ જીતનો ક્રમ થંભી ગયો…..