• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

લેબનોનમાં ઈઝરાયલનો હવાઈ હુમલો : 8 આતંકી ઠાર

નવી દિલ્હી, તા. 22 : પૂર્વ લેબનોનમાં થયેલા ઈઝરાયલી હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ આતંકી સમૂહના આઠ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં ઘણા સ્થાનિક અધિકારી પણ સામેલ છે. હિઝબુલ્લાહના બે અધિકારીઓએ આ જાણકારી જાહેર કરી હતી. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે મૃતકોની સંખ્યા 10 બતાવી છે પણ આતંકીઓ અને…..