147 રનના વિજય લક્ષ્યાંક સામે શ્રીલંકા ટીમનો 95 રનમાં ધબડકો
પલ્લેકલે તા.22:
ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડના ગ્રુપ-2ના આજના મેચમાં સહયજમાન ટીમ શ્રીલંકા સામે
51 રનની મહાજીત સાથે ઇંગ્લેન્ડ ટીમે આગેકૂચ કરી છે. 147 રનના મામૂલી જણાતા વિજય લક્ષ્યાંક
સામે ધીમી અને ટર્નિંગ પિચ પર શ્રીલંકાનો 16.4 ઓવરમાં 95 રનમાં ધબડકો થયો હતો. ઇંગ્લેન્ડ
તરફથી ઓપનર ફિલ સોલ્ટે….