વિચારસરણીમાં ફેરફાર અને વાલીઓનો હસ્તક્ષેપ મુખ્ય કારણ : દરરોજ 10 અરજી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
22 : સંસ્કારી નગરી અને આઈટી હબની ઓળખ ધરાવતા મહારાષ્ટ્રના પુણેમાં બદલતી જીવનશૈલી,
વિભક્ત પરિવાર પદ્ધતિ, સંવાદનો અભાવ અને સોશિયલ મીડિયાના વધી રહેલા પ્રભાવને લીધે છૂટાછેડામાં
નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાઈ આવ્યું છે. અહીંના શિવાજીનગર ફૅમિલી કોર્ટમાં દરરેજ
સરેરાશ 10થી વધુ….