અપરાજિત ટીમ આજે મુંબઇમાં આમને-સામને
મુંબઇ તા.22:
આત્મવિશ્વાસથી ભરેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમ સોમવારે ટી-20 વિશ્વ કપના સુપર-8 રાઉન્ડના મેચમાં
ઝિમ્બાબ્વેનો સામનો કરશે. બન્ને ટીમ તેમના ગ્રુપમાં અપરાજિત રહી સુપર-8માં પહોંચી છે.
હવે તેમની અસલી પરીક્ષા થશે. બે વખતની પૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ ટીમ વધુ એક જીત
સાથે આગળ વધવા ઉત્સુક….