• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

ઈરાન ઉપર અમેરિકાના હુમલાની તારીખ ફિક્સ ?

આજે અથવા કાલે ત્રાટકી શકે છે અમેરિકી સેના 

નવી દિલ્હી, તા. 22 : અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાનાં પૂર્વ સીઆઈએ અધિકારી જ્હોન કિરિયાકૂએ એક સનસનીખેજ દાવામાં કહ્યું છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન ઉપર સૈન્ય હુમલાનો નિર્ણય કરી લીધો છે અને સોમ અથવા મંગળવાર એટલે કે તા.23 અથવા 24મીએ….