નેપાળમાં ચીન અને પાક.ની ગુપ્ત બેઠક
કાઠમાંડુ, તા.
23 : નેપાળની રાજધાની કાઠમાંડુના સૌથી સુરક્ષિત વિસ્તાર બાલુવાટારમાં 16 ફેબ્રુઆરીના
પાકિસ્તાન અને ચીનના અધિકારીઓની એક સિક્રેટ બેઠક થઈ હતી. આ બેઠકમાં ચીન અને પાકિસ્તાનના
ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ વાત એ હતી કે, આ બેઠકમાન નેપાળ સ્થિત પાકિસ્તાન
દૂતાવાસમાં તૈનાત....