નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર દ્વારા સોનાના ભાવ ઉપર બારીક નજર રાખવામાં આવી રહી છે અને સોના-ચાંદીની આયાત જોખમી સ્તરે વધી નથી, એવું નિવેદન નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે અહીં પત્રકાર પરિષદને સંબોધતાં કર્યું હતું. સોનાના ભાવમાં તહેવારો અને લગ્નસરાની મોસમમાં ઉછાળો જોવા મળે....