• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ભારતીયોને ઈરાન છોડવાની સલાહ

તેહરાન, તા. 23 : ઈરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે હવે અમેરિકા ગમે ત્યારે આક્રમણ કરે તેવી આશંકા અને તણાવની ચરમસીમાને ધ્યાને રાખતાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાન છોડવાની સલાહ આપી છે. આ સાથે જ નાગરિકોને પોતાના પ્રવાસ અને ઓળખનાં દસ્તાવેજ તૈયાર રાખવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ....