અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
23 : શ્વાન કરડયા બાદ હડકવાથી બચવા માટે પાંચ ઇંન્જેક્શન લેવા જરૂરી છે. કલ્યાણના
30 વર્ષના યુવકે આવા ઇંન્જેક્શન લેવામાં ગફલત કરવાથી તેને હડકવા ઉપડયો હતો. આથી માનસિક
સંતુલન ગુમાવતા આ યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે
આવી છે. આ ઘટનાથી કલ્યાણમાં.....