• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

સોના-ચાંદીમાં ફરી તેજીનો માહોલ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 23 : યુ.એસ. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની વિરુધ્ધમાં ચુકાદો આપ્યો એનાથી ડોલરના મૂલ્યમાં નરમાઇ આવી છે. વેપાર નીતિમાં નવી અનિશ્ચિતતા દાખલ થવાને લીધે સલામત રોકાણની માગમાં સુધારો થયો છે. સોનું એ કારણે સોમવારે ત્રણ સપ્તાહની ઉંચાઇએ ગયું હતુ. ન્યૂયોર્કમાં સ્પોટ સોનું 5148 ડોલર અને ચાંદી....