• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

રણદીપ હુડાએ કોલ્હાપુરના મહાલક્ષ્મી માતાના દર્શન કર્યા

હાલમાં રણદીપ હુડા કોલ્હાપુરમાં ફિલ્મ ઈઠાનું શૂટિંગ કરવા ગયો હતો. લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના શૂટિંગ શીડયુલ દરમિયાન સમય કાઢીને અભિનેતા કોલ્હાપુરનું મહાલક્ષ્મી મંદિર જે અંબાબાઈ મંદિર તરીકે સુપ્રસિદ્ધ છે ત્યાં દર્શન કરવા પહોંચ્યો હતો. સાતમી સદીનું આ મંદિર આધ્યાત્મિક અને....