મુંબઈ, તા. 23 : ઍસોસિયેશન અૉફ NSE મેમ્બર્સ અૉફ ઇન્ડિયા (ANMI) WIRC દ્વારા આયોજિત `સ્ટૉકટેક 2026' કાર્યક્રમમાં `સ્ટૉકટેક 2026 સર્વે રિપોર્ટ' પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં સ્ટૉકબ્રાકિંગ ઇકોસિસ્ટમમાં ટેક્નૉલૉજી-પ્રથમ અભિગમ તરફના મોટા પરિવર્તનને અનુલક્ષીને અંદાજે 91 ટકા કંપનીઓ નાણાકીય....