મુંબઈ, તા. 23 : દાયકાઓ પહેલાં મરીન ડ્રાઈવની ઓળખ ક્વિન્સ નેકલેસ તરીકે થઈ હતી. હવે મુંબઈમાં કોસ્ટલ રોડની સમાંતર 70 એકર જમીનમાં અર્બન પ્લાનરો ગ્રીન નેકલેસ કહે છે એવા ગાર્ડન, જંગલ અને પબ્લિક સ્પેસ બનાવવામાં આવશે. રૂા. 400 કરોડના પ્રોજેક્ટમાં મહાલક્ષ્મીના પ્રિયદર્શીની પાર્કથી વરલી સુધી વોટરફ્રન્ટ તૈયાર.....