• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

રૂ. પાંચ કરોડના ઈનામી નક્સલવાદી દેવજીનું આત્મસમર્પણ

એક કરોડના ઈનામી સંગ્રામ સહિત 16 અન્ય માઓવાદીએ પણ હથિયાર છોડયાં

હૈદરાબાદ, તા. 23 : પ્રતિબંધિત સંગઠન ભાકપા (માઓવાદી)ના સૌથી વોન્ટેડ શીર્ષ કમાન્ડરોમાંથી એક અને મુખ્ય રણનીતિકાર થિપ્પરી તિરુપતિ ઉર્ફે દેવજીએ તેલંગણના મુલુગ જિલ્લામાં પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. તેના ઉપર પાંચ કરોડ રૂપિયાનું ઈનામ હતું. વર્તમાન સમયે છત્તીસગઢના માડ ક્ષેત્રથી સક્રિય અને કેન્દ્રીય સૈન્ય આયોગના....