79મા બ્રિટિશ એકેડમી અૉફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ (બાફટા) એવૉર્ડ્સ 2026 લંડનના રૉયલ ફેસ્ટિવલમાં યોજાયા હતા. આ એવૉર્ડ સમારંભમાં હિન્દી સિનેમાના હીમેન ધર્મેન્દ્રને અંજલિ આપવામાં આવી હતી. ગત નવેમ્બરમાં ધર્મેન્દ્રનું અવસાન થયું હતું. અવસાનના ત્રણ મહિના બાદ આંતરરાષ્ટ્રીય મંચ પર ધર્મેન્દ્રને અનેય....