• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

પ્રવાસી વાહનોને દર બે મહિને એકવાર ગૃહ રાજ્યમાં લઈ જવા જરૂરી

માર્ગ પરિવહન મંત્રાલયે લાદ્યો નવો નિયમ : ટ્રાન્સપોર્ટરોનો વિરોધ 

નવી દિલ્હી, તા. 23 : પ્રવાસી વાહનોને હવે 60 દિવસમાં કમસેકમ એકવાર વાહજ જ્યાં નોંધાયેલું હોય તે રાજ્યમાં પરત ફરવું પડશે. આવું ન થાય તો તેની સામે દંડની કાર્યવાહી થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા જાહેરનામામાં આ નવી શરત લાગુ કરવામાં આવતાં ટ્રાન્સપોર્ટરોમાં નારાજગી અને રોષ....