• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

અજિતદાદા જવાનો નિર્ણય ટાળો, પાછા આવો

એકનાથ શિંદેનું ભાવુક, સ્તબ્ધ કરનારું ભાષણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : વિધાનસભામાં અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટેના પ્રસ્તાવ પર નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ એકનાથ શિંદે અત્યંત ભાવુક બની ગયા હતા અને તેમણે સ્તબ્ધ કરનારું ભાષણ આપ્યું હતું. એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે `અજિતદાદાના જવાથી લાખો લોકો અનાથ થઈ ગયા હોય એવી અવસ્થા થઈ.....