• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

મસ્જિદો પરના બંધ કરાયેલા લાઉડ સ્પીકરનો ઘોંઘાટ રમઝાનમાં ફરી શરૂ

સાયન પરિસરના રહેવાસીઓની ફરિયાદ પોલીસ કાને નથી ધરતી

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 23 : બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ સહિત રાજ્યભરમાં ધાર્મિક સ્થળો પર મોટા અવાજે લાઉડ સ્પીકર ન વગાડવાનો આદેશ આપ્યા બાદ ગયા વર્ષે પોલીસે લાઉડ સ્પીકર દૂર કરવાની કાર્યવાહી કરી હતી. લાઉડ સ્પીકર બંધ થવાથી લોકોએ રાહત અનુભવી હતી. જોકે, રમઝાન મહિનો શરૂ થવાની સાથે મસ્જિદોમાં ફરી લાઉડ સ્પીકર શરૂ....