• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

કાંદિવલીમાં પગારના વિવાદમાં ડિલિવરી બૉયે પિઝા શૉપમાં કરી હાથસફાઈ

મુંબઈ, તા. 24 : કાંદિવલીમાં એક જાણીતી પિઝા શૉપમાં બાકી પગાર માગવા આવેલા ડિલિવરી બૉયે ઉશ્કેરાટમાં આવી કૅશ કાઉન્ટરમાંથી દિવસનું આખું કલેક્શન લૂંટી લીધું હોવાની ઘટના સામે આવી છે. આરોપી કર્મચારી મૅનેજર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ