• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

પ્રૉપર્ટી ટૅક્સ વધારવા સામે મીરા-ભાયંદરમાં ભીખ માગો આંદોલન

જીતેશ વોરા તરફથી

મીરા-ભાયંદર, તા. 24 : મીરા-ભાયંદરમાં પ્રચંડ બહુમતીથી સત્તા મેળવ્યા બાદ ભાજપે સામાન્ય જનતા પર પ્રૉપર્ટી ટૅક્સમાં 60 ટકાનો વધારો ઝીંક્યો છે એના વિરોધમાં આજે શિવસેના (શિંદે જૂથ) દ્વારા મીરા-ભાયંદર પાલિકાના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ